શબ્દસમૂહ માટે એક શબ્દ | શબ્દ સમૂહનો એક શબ્દ pdf ||
📌 ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ
》 દુઃખનો પોકાર
✅ આર્તનાદ
》 રસોઇ માટે ખોડેલો મોટો ચૂલો
✅ ચૂલ
》 શાબાશી બદલ આપવામા આવતા પોશાકને શુ કેહેવાય
✅ સરપાવ
》 પાણી ભરવાનું ચામડાનુ સાધન
✅ મશક
》 એક ફેરે રંધાય કે તળાય એટલો જથ્થો
✅ ઘાણ
》 ચાસમાં બી નાંખી તે ઠાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયુ
✅ સમાર
》 ઉપકાર ઉપર અપકાર કરનાર
✅ કૃતધ્ન
》 ધરાય નહિ તેવુ
✅ અકરાંતિયુ
》 વહેતા પાણીમાં થતુ કૂંડાળુ
✅ વમળ
અહિ તમે ગુજરાતી વ્યાકરણ માં શબ્દસમૂહ માટે એક શબ્દ વિશે સંપૂર્ણ માહિતી મળશે.
📌 આવનારી દરેક પરિક્ષામાં ઉપયોગી શબ્દ સમૂહ માટે એક શબ્દ
》જળ ઉપર બેસીને જવાનો માર્ગ
♢ જળમાર્ગ
》બીજાની જોખમદારી પોતાના પર લે તે
♢ જામીન
》આરોપ મૂક્યો બાબતનું લખાણ
♢ તહોમતનામું
》મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા
♢ દંતકથા
》કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી
♢ દિલસોજી
》ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ
♢ ધર્માંધ
》ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર
♢ ત્રિકાળજ્ઞાની
》પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ
♢ પંચનામુ (પંચક્યાસ)
》અધૂરો શ્લોક પૂરો કરી આપવો તે
♢ પાદપૂર્તિ
》એકની એક વાત વારંવાર કરવી તે
♢ પિષ્ટપેષણ
》ઉપકાર ના બદલામાં સામે ઉપકાર
♢ પ્રત્યુપકાર
》મરણ તિથી કે તેની ઉજવણી
♢ પુણ્યતિથી
》લોકો માં ચાલતો વ્યવહાર કે રૂઢિ
♢ લોકાચાર
》જેનો પતિ મૃત્યુ પામ્યા હોય તેવી સ્ત્રી
♢ વિધવા
》ગામ નો વહીવટ કરનારી સંસ્થા
♢ ગ્રામપંચાયત
》પાપી મનુષ્ય ને પવિત્ર કરનાર
♢ પતિત પાવન
》જેમાંથી રસ ચાલ્યો ગયો હોય તેવું
♢ રસહીન
》મરી ગયેલ માણસ ને ઓઢાડવાનું કાપડ
♢ કફન
》ઈન્દ્રિયો વડે ન અનુભવી શકાય તેવું
♢ અતીન્દ્રિય
》બીજા ને સારું ન ખમાય તેવી લાગણી
♢ અદેખાઈ
》આંગળીથી દર્શાવવાની ક્રિયા
♢ અંગુલીનિર્દેશ
》પાછળથી અધિકાર પર આવનારી
♢ ઉત્તરાધિકારી
》મુખ્ય કથાઓમાં આવતી નાની કથા
♢ ઉપકથા
》આ એ જ વ્યક્તિ છે એવું પ્રમાણ પત્ર
♢ ઓળખપત્ર
》પોતાના કર્તવ્ય નિષ્ઠા પૂર્વક કરનાર
♢ કર્તવ્યનિષ્ઠ
》વૃદ્ધા અવસ્થા કે મૃત્યુ ન આવે તેવું
♢ અજરામર
》પોતા ના વખાણ પોતે કરવા તે
♢ આત્મશ્લાઘા
》આંખ આગળ ખાડા થઈ જાય તેવું
♢ આબેહૂબ
》ઉપકાર ઉપર અપકાર કરનાર
♢ કૃતઘ્ન - કૃતઘ્ની
》અમુક વસ્તુ જોવા જાણવા ઉત્કંઠા
♢ કુતૂહલ
》વર્તમાનપત્રોમાં સમાચાર મોકલનાર
♢ ખબર પત્રી
》અતિ મૂશ્કેલ કે મોટું કામ
♢ જગન
》અવધિ કે હદ બહારનું
♢ નિરવધિ
》કાગળ બનાવનાર કારીગર
♢ કાગદી
》કિલ્લાની આસપાસ રક્ષણ માટે કરાતી પાણીની ખાડી
♢ પરિખા
》 અંગૂઠા પાસેની આંગળી
♢ તર્જની
》 ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર
♢ વજ્ર
》કમળની વેલ
♢ મૃણાલિની
》કરિયાણું વેચનાર વેપારી
♢ મોદી
》ઘરની બાજુની દિવાલ
♢ કરો
》ઘરનો સરસામાન
♢ અસબાબ
》ઘી પીરસવા માટેનું વાસણ
♢ વાઢી
》ચંદ્ર જેવા મુખવાળી
♢ શશીવદની
》 ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ
♢ રસાતલ
》છાપરાનો છેડાવાળો ભાગ
♢ નેવું
》ખજૂરીના પાંદડાંની ગૂંથેલી ઝોળી
♢ જંબીલ
》ખોદીને પડતર રાખેલું ખેતર
♢ ચારુ
》ગદ્ય અને પદ્ય બંન્નેવાળી સાહિત્યકૃતિ
♢ ચંપૂ
》ઘસડાઇને આવેલો કાદવ
♢ ચગું
》ઘોડાનો દાબડાનો અવાજ
♢ પડઘી
》ચતુર, સુંદર અને ગુણવાન સ્ત્રી
♢ ચિત્રિણી
》ચિત્રકામ કરનારો
♢ ચિતારો
》ચીરેલો લાકડાનો ટૂકડો
♢ ચિતાળ
》ચોરનું પગલું
♢ પગેરૂ
》જન્મ આપનારી
♢ જનયિત્રી
》જમાઉધારનું તારણ
♢ તારીજ
》તપ વડે પાપ ક્ષીણ કરવું તે
♢ નિર્જરા
》ત્રણ થાંભલાવાળું વહાણ
♢ તરકોશી
》દૂધ, દહીં, ઘી, મધ અને ખાંડનું મિશ્રણ
♢ પંચામૃત
》દેવોને ધરાવેલી ખાવાની વસ્તુ
♢ નેવેદ
》ધાર કાઠેલું
♢ નિશિત
》નદી પાસેની નીચી જમીન
♢ કાછઇ
》નદીના પ્રવાહની વચ્ચે તરી આવેલો
♢ પુલિન
》નદીમાં દૂરથી વહી આવતો કાષ્ઠસમૂહ
♢ તરાપો
》નવી ખેડાયેલી જમીનનું પ્રથમ વર્ષ
♢ તાવરસું
》નાશ પામે તેવું
♢ નશ્વર
》પડછાયારૂપ આકૃતિ
♢ પ્રતિચ્છંદ
》પવિત્ર હોવાનો ઢોંગ કરતું
♢ ચાગલું
》પહાડની તળેટીનો પ્રદેશ
♢ તરાઇ
》પાછા આવવું તે
♢ પ્રત્યાગમન
》પાણી ભરી લાવવાની ચામડાની ગૂણ કે થેલી
♢ પખાલ
》પાણીમાં બાંધેલો કિલ્લો
♢ જંજીરો
》છોડી દેવા યોગ્ય
♢ ત્યાજ્ય
》જીત સૂચવનારું ગીત
♢ જયગીત
》જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું
♢ અણમોલ
》જોઇ ન શકાય તેવું
♢ અદીઠું
》ઝાડની છાલનું વસ્ત્ર
♢ વલ્કલ
》દહીં વલોવવાથી નીકળતું સત્વ
♢ ગોરસ
》દિશા અને કાળનો સમૂહ
♢ દિસકાલ
》દેવોની નગરી
♢ અમરાપુરી
》દોઢ માઇલ જેટલું અંતર
♢ કોશ
》ધનુષ્યની દોરી
♢ પણછ
》નાશ ન પામે એવું
♢ અવિનાશી
》નિયમમાં રાખનાર
♢ નિયંતા
》પાણીનો ધોધ
♢ જલધોધ
》પ્રવાહની મધ્યધારા
♢ મઝધારા
》બીજા કશા પર આધાર રાખતું
♢ સાપેક્ષ
》બેચેની ભરી શાંતિ
♢ સન્નાટો
》ભંડાર તરીકે વપરાતો ભાગ
♢ ગજાર
》માથે પહેરવાનું વસ્ત્ર
♢ શિરપાઘ
》માથે બાંધવાનો છોગાવાળો સાફો
♢ શિરપેચ
》મૂળમાં હોય એના જેવી જ કૃતિ
♢ પ્રતિકૃતિ
》પૈસાનો ચોથો ભાગ
♢ દમડી
》બળદને અપાતો સૂકો દાણો
♢ ચંદી
》બે પાંપણ મળવી કે ભેગી થવી તે
♢ કસો
》માખીઓ વિનાનું
♢ નિર્માક્ષિક
》માત્ર એક જ
♢ તન્માત્ર
》મોરના પીંછનો સમૂહ
♢ કલાપ
》રણમા રેતી ઊડીને થતો ઢગલો
♢ ઢૂવો
》વાક્યના શબ્દનો વર્ગ કહેવો તે
♢ પદચ્છેદ
શબ્દ સમૂહ માટે એક શબ્દ
1. અંગૂઠા પાસેની આંગળી - તર્જની
2. ઇન્દ્રનો અમોઘ શસ્ત્ર - વજ્ર
3. કમળની વેલ - મૃણાલિની
4. કરિયાણું વેચનાર વેપારી - મોદી
5. ઘરની બાજુની દિવાલ - કરો
6. ઘરનો સરસામાન - અસબાબ
7. ઘી પીરસવા માટેનું વાસણ - વાઢી
8. ચંદ્ર જેવા મુખવાળી - શશીવદની
9. ચૌડ પાતાળમાંનું પાંચમું પાતાળ - રસાતલ
10. છાપરાનો છેડાવાળો ભાગ - નેવું
11. છોડી દેવા યોગ્ય - ત્યાજ્ય
12. જીત સૂચવનારું ગીત - જયગીત
13. જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું - અણમોલ
14. જોઇ ન શકાય તેવું - અદીઠું
15. ઝાડની છાલનું વસ્ત્ર - વલ્કલ
16. દહીં વલોવવાથી નીકળતું સત્વ - ગોરસ
17. દિશા અને કાળનો સમૂહ - દિસકાલ
18. દેવોની નગરી - અમરાપુરી
19. દોઢ માઇલ જેટલું અંતર - કોશ
20. ધનુષ્યની દોરી - પણછ
21. નાશ ન પામે એવું - અવિનાશી
22. નિયમમાં રાખનાર - નિયંતા
23. પાણીનો ધોધ - જલધોધ
24. પ્રવાહની મધ્યધારા - મઝધારા
25. બીજા કશા પર આધાર રાખતું - સાપેક્ષ
26. બેચેની ભરી શાંતિ - સન્નાટો
27. ભંડાર તરીકે વપરાતો ભાગ - ગજાર
28. માથે પહેરવાનું વસ્ત્ર - શિરપાઘ
29. માથે બાંધવાનો છોગાવાળો સાફો - શિરપેચ
30. મૂળમાં હોય એના જેવી જ કૃતિ - પ્રતિકૃતિ
31. મોહ પમાડનાર શ્રીકૃષ્ણ - મોહન
32. યુદ્ધે ચડેલી વિરાંગના - રણચંડી
33. રથ હાંકનાર - સારથિ
34. રહીરહીને પડતા વરસાદનું ઝાપટું - સરવડું
35. લાકડું વગેરેના ઘાટ ઉતારવાનું યંત્ર - સંઘાડો
36. વપરાશમાં ન રહેલો હોય તેવો - ખાડિયો
37. વસંત જેવી સુંદર ડાળી - વિશાખા
38. વસંત જેવી સુંદર સ્ત્રી - ફાલ્ગુની
39. વિનાશ જન્માવનાર કેતુ - પ્રલયકેતુ
40. વેદનાનો ચિત્કાર - આર્તનાદ
41. શબ્દની મૂળ ઉત્પત્તિ - વ્યુત્પત્તિ
42. શાસ્ત્રનો જાણકાર મીમાંસક
43. સંપૂર્ણ પતન થાય તે - વિનિપાત
44. સંસારની આસક્તિનો અભાવ - વૈરાગ્ય
45. સમગ્ર જગતનું પોષણ કરનાર - વિશ્વંભર
46. સાંભળી ન શકનાર - બધિર
47. સામાન્યથી વધારે જ્ઞાન - અતિજ્ઞાન
48. સૂકા ઘાસના પૂળાની ગંજી - ઓઘલી
49. હવાઇ કિલ્લા ચણનાર - શેખચલ્લી
50. હાથીનો ચાલક - મહાવત.
ભાગ-2
1. અણીના વખતે - તાકડે
2. અવાજની સૃષ્ટિ - ધ્વન્યાલોક
3. આંખ આગળ ખડું થઇ જાય તેવું - તાદ્શ
4. આખા દેશ માટેની ભાષા - રાષ્ટ્રભાષા
5. કુરાનના વાક્યો - આયાત
6. કૂવામાંથી પાણી કાઢવાનું ચામડાનું સાધન - કોસ
7. કોઇ પવિત્ર કે યાત્રાની જગા - તીર્થ
8. ખરાબ રીતે જાણીતો - નામચીન
9. ઘઉં વગેરેના ભરડેલા કકડા કે તેની વીની - થૂલી
10. ચમકની છાંટવાળો આરસપહાણ - સંગેમરમર
11. ચાલવાનો અવાજ - પગરવ
12. જગતનું નિયંત્રણ કરનાર - જગતનિયતા
13. જેની કોઇ સીમા નથી તે - અસીમ
14. જેની પત્ની મૃત્યુ પામી છે તે - વિધુર
15. જેની બુદ્ધિ સ્થિર છે તે - સ્થિતપ્રજ્ઞ
16. જ્ઞાનરૂપી નેત્રવાળી વ્યક્તિ - પ્રજ્ઞાચક્ષુ
17. ડાબે હાથે બાણ ફેંકી શકે તેવો - સવ્યસાચી
18. તત્વને જાણનાર - તત્વજ્ઞ
19. ધર્મમાં અંધ હોવું - ધર્માંધ
20. ધીરધારનો ધંધો કરનાર - શરાફ
21. નદીની કાંકરાવાળી જાડી રેતી - વેકરો
22. પગ વેડે કરવામાં આવેતો પ્રહાર - પદાઘાત
23. પગે ચાલવનો રસ્તો - પગદંડી
24. પરાધીન હોવાનો અભાવ - ઓશિયાળું
25. પશુપંખીની ભાષા સમજવાની વિદ્યા - કાગવિદ્યા
26. પાંદડાનો ધીમો અવાજ - પર્ણમર્મર
27. પાણીના વાસણ મૂકવાની જગ્યા - પાણિયારું
28. પૂર્વ તરફની દિશા - પ્રાચી
29. પ્રજાની માલિકીનું કરવું તે - રાષ્ટ્રીયકરણ
30. પ્રયત્ન કર્યા વિના - અનાયાસ
31. પ્રયાસથી મેળવી શકાય એવું - યત્નસાધ્ય
32. બપોરનું ભોજન - રોંઢો
33. બારણું બંધ કરવાની કળ - આગળો
34. ભેંશોનું ટોળું _ ખાડું
35. ભોજન પછી ડાબે પડખે સૂવું તે - વામકુક્ષી
36. મધુર ધ્વનિ - કલરવ
37. મરઘીનું બચ્ચું - પીલુ
38. મરણ પાછળ રોવું-કૂટવું તે - કાણ
39. રાત્રિનું ભોજન - વાળુ
40. લગ્ન કે એવા શુભપ્રસંગે સ્વજનોને સામે લેવા જવું તે - સામૈયું
41. લાંબો સમ્ય ટકી શકે તેવું - ચિરસ્થાયી
42. લોટને ચાળવાથી નીકળતો ભૂકો - થૂલું
43. વહાણ ચલાવનાર - ખલાસી
44. વિષ્ણુના પ્રતીક તરીકે પૂજાતો કાળો લીસો ગોળ પથ્થર - શાલિગ્રામ
45. વેપારીએ રાખેલ વાણોતર - ગુમાસ્તો
46. શેર-કસબામાં ભરાતું બજાર - ગુજરી
47. સગાસંબંધીમાં જન્મ મરણ વગેરેથી પાળવામાં આવતી આભડછેટ - સૂતક
48. સવારનો નાસ્તો - શિરામણ
49. સહેલાઇથી મળી શકે તેવું - સુલભ
50. સ્પૃહા વિનાનું - નિ:સ્પૃહ
Comments
Post a Comment
Post ke baare me hame jaruur batana? Kesi lagi ye hamari post..