ગુજરાતી તળપદા શબ્દો | Gujrati Grammar pdf | Gujrati Vyakaran pdf ||
અહિ તમે ગુજરાતી વ્યાકરણ માં તળપદા શબ્દો વિશે સંપૂર્ણ માહિતી મળશે.
અને તળપદા શબ્દો ની સંપૂર્ણ pdf file પણ મળશે.
free pdf download કરવા download નું બટન પર click કરો.
![]() |
Gujarati Grammar pdf |
✍ ઓલીપા : પેલી બાજુ
✍️ આણીપા : આ બાજુ
✍️ અડાળી : રકાબી
✍️ અનભે : નિર્ભય
✍️ આળી : નરમ
✍️ ઓઠું : પડદો
✍️ આણીને : લાવીને
✍️ ઓચ્છવ : ઉત્સવ
✍️ ઓણ : આ
✍️ અમોને : અમને
✍️ આવરદા : આયુષ્ય
✍️ આળ : આરોપ
✍️ અિતશે : અિતશય
✍️ આગલું : આગળનું
✍️ આબોકાર : આવકાર
✍️ કને : પાસે
✍️ કડછો : ચમચો
✍️ કરડાકી : કટાક્ષ
✍️ કોશીર : કરકસર
✍️ કાંધ : ખભો
✍️ કે’જો : કહેજો
✍️ કીધ : કીધો
✍️ કાં : શા માટે
✍️ કળજગ – કળયુગ
✍️ પાશ : અસર
✍️ સેબ : સાહેબ
✍️ ઊઘલવું : વિદાય
✍️ સોંઢવું : વિદાય થવું
✍️ તોછડ : ખામી
✍️ નવાણું : જળાશય
✍️ હડફ : એકાએક
✍️ ઝાંઝરિયા : આભૂષણ
✍️ લાંક : મરોડ
✍️ હિમારી : તમારી
✍️ બુન : બહેન
✍️ ગલફોરું : ગલોફું
✍️ ચેટલાં : કેટલાં
✍️ ભળભાંખડું : મળસ્કું
✍️ ગવન : સાલ્લો
✍️ ઢોબલું : વાસણ
✍️ બેપડી : ઘંટી
✍️ રનાગર : સાગર
✍️ ખોળવું : શોધવું
✍️ સેજયા : પથારી
✍️ ટીપણું : પંચાંગ
✍️ નવાણ : જળાશય
✍️ ગોજ : પાપ
✍️ હોગલી : પૂળાની ગંજી
✍️ છપનો : સંવત ૧૯૫૬
✍️ દોઢિયું : પૈસો
✍️ ફાચર : વિઘ્ન
✍️ ખોળીયું : શરીર
✍️ પદારથ : પદાર્થ
✍️ પડતપે : તડકામાં
✍️ હરવર : સ્મરણ
✍️ કાજગરો : કામગરો
✍️ મૂરતિયું - મૂર્તિ
✍️ છોડી : છોકરી
Comments
Post a Comment
Post ke baare me hame jaruur batana? Kesi lagi ye hamari post..