Posts

Showing posts from March, 2021

શબ્દસમૂહ માટે એક શબ્દ | શબ્દ સમૂહનો એક શબ્દ pdf ||

📌  ગૌણસેવા પંસદગી મંડળ દ્વારા લેવાયલ પરીક્ષામાં પુછાયેલા શબ્દ સમૂહ માટે એક શબ્દ 》 દુઃખનો પોકાર ✅ આર્તનાદ 》 રસોઇ માટે ખોડેલો મોટો ચૂલો ✅ ચૂલ 》 શાબાશી બદલ આપવામા આવતા પોશાકને શુ કેહેવાય ✅ સરપાવ 》 પાણી ભરવાનું ચામડાનુ સાધન ✅ મશક 》 એક ફેરે રંધાય કે તળાય એટલો જથ્થો ✅ ઘાણ  》 ચાસમાં બી નાંખી તે ઠાંકવા ઉપર ફેરવવામાં આવતું લાંબુ પાટિયુ ✅ સમાર 》 ઉપકાર ઉપર અપકાર કરનાર ✅ કૃતધ્ન  》 ધરાય નહિ તેવુ ✅ અકરાંતિયુ 》 વહેતા પાણીમાં થતુ કૂંડાળુ ✅ વમળ અહિ તમે ગુજરાતી વ્યાકરણ માં શબ્દસમૂહ માટે એક શબ્દ વિશે સંપૂર્ણ માહિતી મળશે. 📌 આવનારી દરેક પરિક્ષામાં ઉપયોગી શબ્દ સમૂહ માટે એક શબ્દ  》જળ ઉપર બેસીને જવાનો માર્ગ  ♢ જળમાર્ગ 》બીજાની જોખમદારી પોતાના પર લે તે  ♢  જામીન 》આરોપ મૂક્યો બાબતનું લખાણ  ♢  તહોમતનામું 》મુખપરંપરાથી ચાલી આવતી વાર્તા ♢  દંતકથા 》કોઇ ના દુ:ખ જોઇ દિલમાં થતી લાગણી  ♢  દિલસોજી 》ધર્મની બાબતમાં વિચારી આગ્રહ વાળુ  ♢  ધર્માંધ 》ત્રણેય કાળ નું જ્ઞાન ધરાવનાર  ♢  ત્રિકાળજ્ઞાની 》પંચ સમક્ષ કરેલ તપાસ ની નોંધ...

ગુજરાતી તળપદા શબ્દો | Gujrati Grammar pdf | Gujrati Vyakaran pdf ||

Image
 અહિ તમે ગુજરાતી વ્યાકરણ માં તળપદા શબ્દો   વિશે સંપૂર્ણ માહિતી મળશે. અને તળપદા શબ્દો  ની સંપૂર્ણ pdf file પણ મળશે.  free pdf download કરવા download નું બટન પર click કરો.  Gujarati Grammar pdf ✍  ઓલીપા  :  પેલી બાજુ ✍️  આણીપા  :  આ બાજુ ✍️  અડાળી  :   રકાબી ✍️  અનભે   :   નિર્ભય ✍️  આળી   :   નરમ ✍️  ઓઠું    :   પડદો ✍️  આણીને  :  લાવીને  ✍️  ઓચ્છવ  :  ઉત્સવ  ✍️  ઓણ  :  આ  ✍️  અમોને  :  અમને  ✍️  આવરદા  :   આયુષ્ય   ✍️  આળ  :   આરોપ  ✍️  અિતશે  :  અિતશય  ✍️  આગલું  :  આગળનું  ✍️  આબોકાર  :  આવકાર  ✍️  કને      :   પાસે ✍️  કડછો  :  ચમચો ✍️  કરડાકી   :   કટાક્ષ ✍️  ...